ગુજરાત ચુંટણી સ્ટ્રેટેજી પ્લાનિંગ
તમારી વિધાનસભા ની મોબાઈલ નંબર સાથે સંપૂર્ણ મતદાર યાદી
કાર્યકર્તા નું કામ સરળ કરવા કાર્યકર્તા પ્રમાણે જવાબદારી
કોઈ પણ માહિતી નું બધા કાર્યકર્તા સાથે લાઇવ અપડેટ
તમારી વિધાનસભા ના કોઈ પણ મતદાર ને નામ, મોબાઈલ નંબર કે આઈડીકાર્ડ નબર થી શોધી શકો છો.
મતદાર ને એમના વોટ્સેપ માં એમના આખા પરિવાર ની મતદાન સ્લીપ મોકલી શકો છો.
તમારી વિધાનસભા ની આખી કેડર એટલે કે વોર્ડ/મંડળ પ્રમુખ, શક્તીકેન્દ્ર પ્રમુખ, બુથ પ્રમુખ, પેજ પ્રમુખ અને પેજ સમિતિ સરળતાથી બનાવી શકો છો.
તમારી વિધાનસભા માં તમે કેટલા લોકો ને ઓળખો છો એનું ઓંટોમેટીક ગ્રુપ
તમારી વિધાનસભા માં તમારી આજુબાજુ રેહતા મતદાર નું ઓંટોમેટીક ગ્રુપ
તમે કરેલી સભા અને એ સભા માં આવનાર મતદારો ની માહિતી
મતદાર નો સર્વે લઇ શકો અને એ સર્વે પરથી અલગ અલગ પ્રકાર ના રીપોર્ટ
જો લોગીન નો થાય તો તમારો મોબાઈલ નંબર એપ્લીકેશના માં દાખલ કરેલ નથી, જેના માટે તમારે તમારી વિધાનસભા ની કાર્યાલય એ જે તે એપ્લીકેશન સાંભળનાર વ્યક્તિ નો સંપર્ક કરવાનો રેહશે.